NEWS

માંડવીના મેમણવાડ ખાતે મુસ્લીમ સમાજ દ્રારા ધવજવંદનનો કાર્યકમ યોજવામાં આવ્યો ,

સુરત જીલ્લાના માંડવી ખાતે આવેલ મેમણવાડ ખાતે મુસ્લીમ સમાજ ટ્રારા ઘણીશાનો શોકતથી ધ્વજવંદનનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં જનાબ યુસુફભાઇ મુલતાનીના વરદ હસ્તે…

ALL TEXT NEWS

માંડવી પ્રાંત અધિકારી શ્રી એ.કે બારીયા રિટાયર્ડ થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો

સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ પ્રાંત કચેરીમાં નિષ્ઠાપૂર્વક પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવનાર શ્રી એ.કે બારીયા જેઓ તારીખ 03/ 07/ 2017 ના રોજ…

ALL TEXT NEWS

મેચ પહેલા સ્ટેડિયમની બહાર લાગી આગ, ક્રિકેટર મેક્સવેલ આગ ઓલવવા દોડ્‌યા

,તસ્માનિયા,તા.૩૧ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (ય્ઙ્મીહહ સ્ટ્ઠટુઙ્મઙ્મ)ને તેની આક્રમક બેટિંગ માટે ઓળખવામાં આવે છે. જોકે ક્રિકેટના મેદાનની બહાર સોમવારે તેણે એવું પરાક્રમ કર્યું…

ALL TEXT NEWS

રૂ. ૮ લાખના લાંચ કેસમાં આરોપી ડીવાયએસપી ભરવાડ સસ્પેન્ડ

અમદાવાદ,તા.૩૧ ૮ લાખની લાંચ લેનાર જેતપુરના તત્કાલીન નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. ભરવાડને ફરજ મોકુફ હેઠળ મુકવાનો ગુજરાત સરકારના ગૃહ વિભાગે આદેશ કર્યો છે.…

ALL TEXT NEWS

ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ , ૪ હજારથી વધુ લોકો ફસાયા

મલ્લકૂટા,તા.૩૧ ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ દરિયા કિનારા પાસે આવેલ ફરવા માટેનું લોકપ્રિય શહેર મલ્લકૂટા સુધી પહોંચી ગઇ છે. જ્યાં પહેલાથી જ રજાઓ…

ALL TEXT NEWS

ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ , ૪ હજારથી વધુ લોકો ફસાયા

મલ્લકૂટા,તા.૩૧ ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ દરિયા કિનારા પાસે આવેલ ફરવા માટેનું લોકપ્રિય શહેર મલ્લકૂટા સુધી પહોંચી ગઇ છે. જ્યાં પહેલાથી જ રજાઓ…

ALL TEXT NEWS

નવા વર્ષની સૌથી પહેલી ઉજવણી ઓકલેન્ડમાં કરાઇ

ઓકલૈન્ડ,તા.૩૧ સૌથી પહેલી નવા વર્ષની ઉજવણી ન્યુઝીલેન્ડના ઓકલૈન્ડમાં કરવામાં આવી હતી.જયારે ભારત સહિત અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી ઓકલેન્ડ બાદ કરવામાં આવી હતી.…

ALL TEXT NEWS

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં ફાટફૂટ…મંત્રીપદ ન મળતા એનસીપીના દિગ્ગજ નેતા પ્રકાશ સોલંકે નારાજ, રાજીનામાની જાહેરાત

મુંબઈ,તા.૩૧ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ચાલી રહેલી મહાવિકાસ આઘાડીની સરકારમાં બધુ ઠીકઠાક નથી. સોમવારે કેબિનેટના પહેલા વિસ્તરણ બાદ ત્રણેય પક્ષોમાં ખુલીને વિવાદ…

ALL TEXT NEWS

સીએએસ વિરુદ્ધ કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ, ડિટેન્શન સેન્ટર નહીં બનવા દઈએ ઃ મુખ્યમંત્રી

તરુવનંતપુરમ,તા.૩૧ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ કેરળની રાજ્ય સરકારે વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનએ આજે મંગળવારે સીએએની વિરુદ્ધ પ્રસ્તાવ…

ALL TEXT NEWS

આઈપીએલ ૨૦૨૦નો વાનખેડે સ્ટેડિયમમાં ૨૯ માર્ચથી પ્રારંભ થશે ઃ અધિકારીનો દાવા

નવીદિલ્હી,તા.૩૧ વિશ્વની પ્રતિષ્ઠિત ટી૨૦ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ૨૦૨૦ની સિઝનનો પ્રારંભ ૨૯ માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. સ્ટાર બેટ્‌સમેન રોહિત શર્માની આગેવાની…

ALL TEXT NEWS

ડિસેમ્બર મહીના કરતા પણ વધુ ઠંડી જાન્યુઆરીમાં પડશે

ાવીદિલ્હી,તા.૩૧ દિલ્હી એનસીઆરમાં ઠંડીનો કહેર જારી છે ગત એક અઠવાડીયાથી નાગરિકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યાં છે જા કે આજે ન્યુનતમ તાપમાનમાં ધટાડો…

ALL TEXT NEWS

બિહાર ગઠબંધનમાં બધુ બરાબર છે ઃ મુખ્યમંત્રી નીતીશકુમાર

પટણા,તા.૩૧ બિહારમાં ભાજપ અને જદયુમાં ફરી તિરાડ હોવાનું મનાઇ રહ્યું છે જદયુના નેતા પ્રશાંત કિશોરે રાજયના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને પરિÂસ્થતિવશ નાયબ મુખ્યમંત્રી…